એક કે બે શબ્દ Ek Ke Be Shabd

M Mehta Hasmukh Amathaal Mehta Hasmukh Amathaal
0 Altın Yaprak
એક કે બે શબ્દ મરચા ને વળી ધર્મ કેવો અને અધર્મ કેવો તેને મળી જાય કોઈ શિકાર તો થઇ જાય બેડો પાર। મરચું ભારે તીખું પણ છે અનોખું કરી નાખે ખોખરું જો બોલે ખરેખરું મહાભારત કઈ અમથું નથી થયું એમણે મરચાને નાં પીછાણ્યું જ્યાં મન થયું ત્યાં કર્યો પ્રયોગ અને પછી સેહવો પડ્યો હઠયોગ આવા મહારથી ને સંભાળી ને વખાણાય કદાચ જો લૂલી આડી અવળી થઇ જાય પછી તો રામાયણ જ સર્જાય કોઈ ની કોઈ વનવાસ જરૂર જાય આવા અલબેલા સર્જન નું આપને જતન કરીએ ધરતી પર તેનો પ્રયોગ જરુરત પ્રમાણે જ કરીએ બાકી આગ લગાડવી હોય તો પવન ની જરૂર નથી કામ સમાપ્ત થઇ જશે એક કે બે શબ્દથી મરચાનો અખતરો એટલે ભસ્માસુર ને આહ્વાહન કેટલાય નો થઇ જાય ખાત્મો અને અનાયાસ દહન આતો ફક્ત શરૂઆત થઇ એનો અંત આનાથી પણ ખતરનાક એના પ્રત્યુતર થી તો તમે જરૂર થઇ જશો આવાક

Bu şiire çeviri ekle ·

Bu şiiri puanla

Henüz puan verilmemiş

Yıldıza dokunarak 1–10 arası puan ver

Yorumlar

Yorum yapmak için giriş yapmalısın.

Giriş yap

Bu şiire henüz yorum yapılmamış. İlk sen ol.

Sana daha iyi bir okuma deneyimi sunabilmek için sitemizde çerez kullanıyoruz. Kişisel verilerin KVKK ve GDPR kapsamında işlenir; hangi çerezlere izin verdiğini dilediğin zaman değiştirebilirsin.