હેત ના છોડ.. Het

M Mehta Hasmukh Amathaal Mehta Hasmukh Amathaal
0 Altın Yaprak
હેત ના છોડ મંગળવાર,28 ઓગસ્ટ 2018 કરજો કદર જતા ની "આવજો" ની ભેટ તોઆપજો જતા ની પરોણા ની આગતાસ્વાગતા ના કરી શકોતો કૈં નહિ પણ મન માં રહેલા અણગમા ને તો વ્યક્ત કરશો જ નહિ। ક્યાં ઉણપ છે દુનિયા માં વેરભાવના ની! અને દુર્ભાવના ની જતન કરવાની જીવન કેલું અલ્પ છે અને અકલ્પ્ય કેમ ના જાળવી એ આપણે ઐકય? એક બીજા સામે આપણે હસીને વાત ના કરી શકીએ! સામે મળીએ તો "જે રામજી કી" પણ ના કહી શકીએ એવું તો કેવું વેર નું ઝેર આપણે પાળ્યું છે? અને પાછું સાચવ્યું પણ છે। સ્નેહ ના વહેણ તમે વાળી ના શકો એનું તો જતન જ કરી શકો એમાં વહારો કરી શકો તોજ સાચા બાકી તો તિરસ્કાર ને ક્યાં જોઈએ છે વાચા! જગત સ્નેહ નું ભૂખ્યું છે એનું ભવિષ્ય જરૂર ભાખ્યું છે વેર ની વસુલી ને જરૂર થી મટાડશો હેત ના છોડ ને અમીથી જરૂર સિંચશો। હસમુખ અમથાલાલ મહેતા નોંધ: પ્રેરણા હર્ષદ ગોસાઈ

Bu şiire çeviri ekle ·

Bu şiiri puanla

Henüz puan verilmemiş

Yıldıza dokunarak 1–10 arası puan ver

Yorumlar

Yorum yapmak için giriş yapmalısın.

Giriş yap

Bu şiire henüz yorum yapılmamış. İlk sen ol.

Sana daha iyi bir okuma deneyimi sunabilmek için sitemizde çerez kullanıyoruz. Kişisel verilerin KVKK ve GDPR kapsamında işlenir; hangi çerezlere izin verdiğini dilediğin zaman değiştirebilirsin.