ઇતિહાસ યાદ રાખશે Itihaas
M
0
Altın Yaprak
ઇતિહાસ યાદ રાખશે
જયચંદો ની જમાત ઓછી નથી
દરેક સદી માં તેમની જરાપણ ઉણપ વર્તાતી નથી
આપણે 1200 વર્ષ ની ગુલામી ભોગવી
આપણી રહી છે રીતભાત આગવી।
ગુજરાતેદેશ ને શું આપ્યું?
અખંડભારતબનાવી અર્પ્યું
પટેલો એ આગવી પ્રતિભાથી દેશ નું નામ ગૌરવવંતુ કર્યું
આજે હાર્દિક કે બીજાઓને જોઈને મારું મન ખંડિત થયુંઇતિહાસ યાદ રાખશે।
પાટીદારો પર જુલ્મ નોઘા કોણે કરાવ્યો?
શા માટે જીદ કરીને મુખ્યા મંત્રી નો હુરિયો બોલાવ્યો?
આખા સ્ટેડિયમ ને બાન માં લઇ લોકોપર અત્યાચાર કરાવ્યો
આજે એમનો ટકોમૂંડો કરાવી દેશદ્રોહ નો મુકદ્દમો ચલાવો।
શા માટે પૈસાભૂખ ઉભી કરી છે?
ખાલી નોકરીઓ માટે દેશની ખાનાખરાબી કરી છે
એક વાતનો ખ્યાલ રાખો
દેશ ની ગુલામી માટે નોઆ પાયો નંખાણો છે।
કોંગ્રેસે દેશ ને શું આપ્યું?
વંશવાદ ને ઉત્તેજન આપ્યું
દેશ માભષ્ટાચાર ને મુક્ત આહવાહન આપ્યું
પોતાના કુટુંબ ને જ પ્રધાન મહત્વ આપી દેશ માં નામકરણ વિધિ નું પ્રોત્સાહક રૂપ આપ્યું।
દેશ ની એક એક સંસ્થાનો તેમના નામથીજ સ્થપાઈ
હવાઈમથકનું નામ, કે પછી કેળવણી ની સંસ્થા આમાં સપડાઈ
અરે પુરેપુરી સમાચારપત્રક "હેરોલ્ડ" ની ઉચાપત કરાઈ
આવા લેભાગુ તત્વો ની આ ભાઈ કરેછે ભાટાઈ।
દેશ માં ફરી અરાજકતા લાવવાનો યશ જરૂર મળશે
પટેલો ને કોઈ કાળેઅનામત મળશે નહિ
જે લોકો સાધનસંપન્ન છે તેમનો હઠાગ્રહ યોગ્ય નથી
દેશ માટે તમારું યોગદાન જરાપણ ઓછું નથી।
પટેલો એ મોટાભાઈ થવાની જરૂર છે
કરોડો રૂપિયા ખીસા માં સેરવાઈ ગયા છે
હવે આવતો સમય વર્ગવિગ્રહ નો હશે
કલંકિત લોકો ને ઇતિહાસ યાદ રાખશે।
Bu şiiri puanla
Henüz puan verilmemiş