મન ભરી નીહાળીશ Man Bhari

M Mehta Hasmukh Amathaal Mehta Hasmukh Amathaal
0 Altın Yaprak
મન ભરી નીહાળીશ દીકરી શે લાડ નો દરિયો શું હશે હાલ જ્યારે તેને વળાવીઓ? મારા હખ ની લેતી ગઈ ચાવીઓ આવી શે બધીજ નાની મોટી દીકરીઓ। લતા ની જેમ વીંટળાઈ જાય કાલુ કાલુ બોલે ને ફોસલાવતી જાય 'દાદા, પેલી ચોકલેટ ને શું કહેવાય' એની વાત પાર મને હસવું આવી જાય। શું કામ આટલું બધું હેત કરો છો દીકરા? મારા મન ના ઉડે લીરા લીરા જીવન ના ઉમંગ હોય અનેરા જો હોય ફક્ત દીકરી અને ના હોય દીકરા। એની આંખોમાં જ હોય સમાયેલો દરિયો હરખ ફૂટી પડે અને ના રહે સમાયો 'દીકરા કેમે જશે મારો સમય ' મન કરે આક્રાંત અને હાયકારો નાખી જાય। જગત ની મારી મહામૂલી મૂડી કરી જશે હાલત ભૂંડી એતો છે જ મારા હેત ની તલાવડી ગરજ સારે છે એની માતની ઓ માવડી। ભલે મારી પોતાની નથી પણ ઓછું આવવા દેતી નથી ગળુ સુકવી દે છે ચોવીસ કલાક હું જોતો રહું ને થઇ જાઉં અવાક। પરભવ ના લેણા હશે કોણે જાણ્યું એ મારા ખોળે બેસશે મારી ધરતી ને નંદનવન કરશે ખેલશે, કુદશે અને મોજ કરશે। મારા બે આંસુ સરી પડે છે આજે એની વિદાય છે હું નહિ રડુ વિદાય વખતે બસ તેને મન ભરી નીહાળીશ જતે જતે। (C) @ Hasmukh Mehta

Bu şiire çeviri ekle ·

Bu şiiri puanla

Henüz puan verilmemiş

Yıldıza dokunarak 1–10 arası puan ver

Yorumlar

Yorum yapmak için giriş yapmalısın.

Giriş yap

Bu şiire henüz yorum yapılmamış. İlk sen ol.

Sana daha iyi bir okuma deneyimi sunabilmek için sitemizde çerez kullanıyoruz. Kişisel verilerin KVKK ve GDPR kapsamında işlenir; hangi çerezlere izin verdiğini dilediğin zaman değiştirebilirsin.