પણ અંતર્નાદ નથી.. Pan Antarnaad Nathi

M Mehta Hasmukh Amathaal Mehta Hasmukh Amathaal
0 Altın Yaprak
મરવું છે મારે જીવવું છે સંગ તારે પણ મોકો મને મળતો નથી કહેવાનો કોઈ મતલબ નથી જીવવાના અભરખા કોને નથી? ખેરખાં છે ઘણા પણ બધા એને જાણતા નથી વચનો આપે ઠાલા ઠાલા જાહેરમાં દેખાય વહાલા વહાલા મેતો કર્યું મોતને વહાલું પણ આંખોથી તને નિહાળું ક્યાંથી ભૂલું પડખું હુંફાળું? નિંદમાં પણ ઉઠું સફાળું મારા જીવતર નો આજ સંદેશ નથી ઈશ કે પછી તારો નરેશ પણ જીવવું મારે જઈને પરદેશ તમે છોડી દીધો મારે દેશ જીવવું ને મરવું નથી મારે હાથ હું તો ઝંખું તારો સુવાળો સંગાથ જીવવા નો કોઈ મકસદ નથી મરવાનો પણ અંતર્નાદ નથી

Bu şiire çeviri ekle ·

Bu şiiri puanla

Henüz puan verilmemiş

Yıldıza dokunarak 1–10 arası puan ver

Yorumlar

Yorum yapmak için giriş yapmalısın.

Giriş yap

Bu şiire henüz yorum yapılmamış. İlk sen ol.

Sana daha iyi bir okuma deneyimi sunabilmek için sitemizde çerez kullanıyoruz. Kişisel verilerin KVKK ve GDPR kapsamında işlenir; hangi çerezlere izin verdiğini dilediğin zaman değiştirebilirsin.