સંદેશો.. Sandesho

M Mehta Hasmukh Amathaal Mehta Hasmukh Amathaal
0 Altın Yaprak
સંદેશો રવિવાર,30 ડિસેમ્બર 2018 પ્રભુ એ સંદેશો આપી દીધો આપણ ને દૂત બનાવી ને મોકલી દીધા " માનવી માનવી ને પ્રેમ આપજો " એકબીજા સાથે ભાઈચારો રાખજો હું તમને અમરપટો નથી આપતો અને કોઈ ભરોસો પણ નથી આપતો સારા કર્મ કરશો તો દેવલોક પામશો ખરાબ કામ કરશો તો સદા વિનાશ ને નોતરશે। મારા માટે વાડા ઉભા કરવાની જરૂર નથી અંદરોન્દર લડાઈ પણ કરવાની જરૂર નથી કોઈ નિર્દોષ નાહકલોહી વહેવડાવા ની જરૂર નથી પાપ જેવું કામ થાય તો કદી માફ થશે નહિ। ભૂલ થી થઇ જાય પાપ તો પ્રાયશ્ચિત કરી લેજો મન માં ને મન માં સારો સંકલ્પ લઇ લેજો માફ પૂરેપૂરું નહિ થાય પણ ભવ તરી જશો પ્રભુ નું શરણું લેવા થી તમારો ઉદ્ધાર થઇ જશે। તમને મળ્યો છે મહામૂલો અવતાર કરજો તમારા સપના સાકાર દેવો ને દુર્લભ એવો છે પૃથ્વીલોક જ્યાં તમે પામશો ઝળહળતો પરલોક। હસમુખ અમથાલાલ મહેતા

Bu şiire çeviri ekle ·

Bu şiiri puanla

Henüz puan verilmemiş

Yıldıza dokunarak 1–10 arası puan ver

Yorumlar

Yorum yapmak için giriş yapmalısın.

Giriş yap

Bu şiire henüz yorum yapılmamış. İlk sen ol.

Sana daha iyi bir okuma deneyimi sunabilmek için sitemizde çerez kullanıyoruz. Kişisel verilerin KVKK ve GDPR kapsamında işlenir; hangi çerezlere izin verdiğini dilediğin zaman değiştirebilirsin.