શોભે છે દોસ્ત Shobhe
M
0
Altın Yaprak
શોભે છે દોસ્ત
કેવો સુંદર શોભે છે દોસ્ત
બધા થઇ ગયા પરાસ્ત
તારે તો હજુ સવાર થઇ
મારી તો સાંજ પડી ગઈ।
સુંદર પુરસ્કાર
જાણે મળ્યો છે ઓસ્કાર
બેઉ ગળા માં લટકે
તમારા ગળા માં ખુબજ ચમકે।
ભવિષ્ય ના તમે દાવેદાર
ખુબજ દેદીપ્યમાન અને મજેદાર
એક ઉગતો સુરજ કેવી કેવી આશાઓ લાવે
એક આથમતો ભાનું મન ને મનાવે।
ચંદ્રક એટલે ચંદ્રક
કૌશલતા નું પ્રતીક
બુદ્ધિમતા નું એક નવું સોપાન
ચાલો હું તમારું કરી લઉં બહુમાન।.
મને જૈફ ઉંમરે પણ ઘણોજ પ્રોત્સાહજનક લાગ્યો
તમારો તો ખરેખર ડંકો વાગ્યો
હું આપું અભિનંદન તમારા માં બાપ ને
દીપાવજો કુળ અને નામ બંને।
શોભે છે દોસ્ત
કેવો સુંદર શોભે છે દોસ્ત
બધા થઇ ગયા પરાસ્ત
તારે તો હજુ સવાર થઇ
મારી તો સાંજ પડી ગઈ।
સુંદર પુરસ્કાર
જાણે મળ્યો છે ઓસ્કાર
બેઉ ગળા માં લટકે
તમારા ગળા માં ખુબજ ચમકે।
ભવિષ્ય ના તમે દાવેદાર
ખુબજ દેદીપ્યમાન અને મજેદાર
એક ઉગતો સુરજ કેવી કેવી આશાઓ લાવે
એક આથમતો ભાનું મન ને મનાવે।
ચંદ્રક એટલે ચંદ્રક
કૌશલતા નું પ્રતીક
બુદ્ધિમતા નું એક નવું સોપાન
ચાલો હું તમારું કરી લઉં બહુમાન।.
મને જૈફ ઉંમરે પણ ઘણોજ પ્રોત્સાહજનક લાગ્યો
તમારો તો ખરેખર ડંકો વાગ્યો
હું આપું અભિનંદન તમારા માં બાપ ને
દીપાવજો કુળ અને નામ બંને।
Bu şiiri puanla
Henüz puan verilmemiş