તારી ખોટ... Tari

M Mehta Hasmukh Amathaal Mehta Hasmukh Amathaal
0 Altın Yaprak
તારી ખોટ મંગળવાર,11 સપ્ટેમ્બર 2018 તારું મુખડું સદા હસતું ને હસતું જાણે સુખ પીરસતુ અને વહાલ વરસાવતુ આજે તું ચાલી ગઈ પ્રભુ ના ધામ માં વસી ગઈ તારો તો નાનો વાસ હતો ફક્ત સુગંધ પ્રસરાવતો તને આપ્યું બધાએ નામ "અન્નપૂર્ણા" ખવાડવતી પ્રેમથી અને કરતી હંમેશા પૂજા બસ પ્રભુ નૂ નામ અંકિત કરતી માળા જ કર કર કરતી છેલ્લે સુધી જમાડી ને ગઈ પાછળ યાદોં મુક્તિ ગઈ સમય જ ના આપ્યો સમજવાનો તારો આભાર વ્યક્ત કરવાનો। સમજી તો બધા ગયા હતા તારું દુઃખ સમજતા હતા તને માથા ની ખુબ વેદના થતી પણ તું ઉફ સુદ્ધાં ના કરતી। આવો પ્રેમાળ સ્વભાવ અને દ્રષ્ટિ માં થી અમી છલકાવતો હાવભાવ પોતાનું દુઃખ ભૂલી સેવા કરવાનો અભિગમ તુજ હતી પ્રેરણા સ્ત્રોત પણ છોડી દીધો મુકામ। આજે છે તારી મુર્ત્યું તારીખ નથી દુઃખ કે નથી હરખ પણ યાદો થી મન થાય છે વ્યાકુળ તેં તો ઉજાળી દીધું મારું કુળ। તારી ઈચ્છા આજે ફળીભૂત કરી દીકરા ને નવી ગાડી ભેટ ધરી મારું મન ભરાઈ આવ્યું તારી ખોટ થી એક ડૂસકું ભરાઈ આવ્યું। હસમુખ અમથાલાલ મહેતા

Bu şiire çeviri ekle ·

Bu şiiri puanla

Henüz puan verilmemiş

Yıldıza dokunarak 1–10 arası puan ver

Yorumlar

Yorum yapmak için giriş yapmalısın.

Giriş yap

Bu şiire henüz yorum yapılmamış. İlk sen ol.

Sana daha iyi bir okuma deneyimi sunabilmek için sitemizde çerez kullanıyoruz. Kişisel verilerin KVKK ve GDPR kapsamında işlenir; hangi çerezlere izin verdiğini dilediğin zaman değiştirebilirsin.