અભિલાષા.. abhilashaa

M Mehta Hasmukh Amathaal Mehta Hasmukh Amathaal
0 Altın Yaprak
અભિલાષા મન માં છે અભિલાષા એને પૂરી મારે કરવી છે દંભી ઘણી આ દુનિયા માં સુવાસ મારે ફેલાવવી છે। પાપ, પુણ્ય નાં ક્યારા છે ન્યારા રાખજો આતમ ને દુર તમારા પ્રપંચ લોભ થી અળગા રહેજો રાખજો દાબ માં દિલ ને તમારા। કરજો બધાના સુખ ની કલ્પના. હૈયે રહેજો મંગલ ભાવના ભેદ ભરમ થી દુર રહેજો કામના સુખ ની હરપળ કરજો। જગ રૂડું, મોહક અને સુંદર ભાસે આતમ તોપણ જોજન ભાગે ચંચલ મન ને ખુબ લોભાવે વશ માં કરવા જોર લગાવે। છોરું છું ને ને કછોરું પણ છું 'જેવો છું ને તેવો છું' પણ તમારો છું અલ્ગારાની આ દુનિયા માં એક કિનારે હું ઉભો છું। આજે કરવું, કાલે કરવું મન માં મોટી અવઢવ છે મનોરથ આગળ અડચણ આવે આજ મોટી વિડમ્બના છે।

Bu şiire çeviri ekle ·

Bu şiiri puanla

Henüz puan verilmemiş

Yıldıza dokunarak 1–10 arası puan ver

Yorumlar

Yorum yapmak için giriş yapmalısın.

Giriş yap

Bu şiire henüz yorum yapılmamış. İlk sen ol.

Sana daha iyi bir okuma deneyimi sunabilmek için sitemizde çerez kullanıyoruz. Kişisel verilerin KVKK ve GDPR kapsamında işlenir; hangi çerezlere izin verdiğini dilediğin zaman değiştirebilirsin.