છડેચોક અવહેલનાchhade
M
0
Altın Yaprak
છડેચોક અવહેલના
Thursday, May 3,2018
9: 36 PM
દિલ ને સંભાળવુંઘણુંજ મુશ્કેલ
કેમે કરીને લાવવો ઉકેલ?
મન ઉશ્કેરાટ અનુભવે
ઝણઝણાટીથાય રૂંવે રૂંવે।
પણમન ને લાગે આહલાદક
કારણ કે તેની અદા છે મોહક
મન ને લોભાવે અને લલચાવે
સમય આવેઆંસુ વહેવડાવે।
દિલ તો પહેલેથી જહતુંપાગલ
હંમેશા રહેતુ તેનામાં મશગુલ
શું ને શું વિચારું રહેતું!
ઘણીવાર તો કહયા માં પણ ના રહેતું।
પ્રેમ એ તો પ્રભુ ની ભેટ
ઘણીવાર આપે પણ ચોટ
દિલ સોંસરવી ઉતરી જાય
મોટ ને ઘાટ પણ ઉતારી જાય
સઘળા પ્રેમ ને માન ન પણ આપે
પ્રેમ ને કરે બદનામ અને નાલેશી અર્પે
પ્રેમ ને વાસના માં પરિવર્તિત કરે
છડેચોક અવહેલના થાય અને દોષિત પુરવાર કરે
Bu şiiri puanla
Henüz puan verilmemiş