એક કટુ વેણ... Ek

M Mehta Hasmukh Amathaal Mehta Hasmukh Amathaal
0 Altın Yaprak
એક કટુ વેણ સોમવાર,8 ઓક્ટોબર 2018 એક કટુ વેણ બદલી નાખે જીવન નું વહેણ આ છે આપણું નર્યું ગાંડપણ એવું વર્તવું જોઈએ કે લાગે શાણપણ। આ બધી આપણી લુલી ની છે કરામત પાછળ થી ઘણી કરાવે હજામત જેમ બોલે લા બોલ પાછા ખેંચાતા નથી તેમ વહી ગયેલ નીર પાછા લવાતા નથી। જેણે રાખ્યો ક્રોધપર કાબુ એણે ના થવા દીધી નૈયા ને બેકાબુ વિચાર કર્યો શાંતચિત્તે અને હળવેથી હંકારી પહોંચ્યો નદી કિનારે અને ના થવા દીધી હાનિ। વાતવાત માં ટપકું મુકો એટલે થઈ જાય તમારો ચોકો વાટ જોઈને જ બેઠા હોય લોકો વાંક માં આવ્યા નથી કે બોલાવે સપાટો। જીવન હોવું જોઈએ સ્વચ્છ અને નિર્મળ કદી ના ઉભા થવા જોઈએ વમળ કાદવ માં રહી ને પણ ઉભરે કમળ નહિ થાય પછી ક્યારેય તમારી સતામણ। હસમુખ અમથાલાલ મહેતા

Bu şiire çeviri ekle ·

Bu şiiri puanla

Henüz puan verilmemiş

Yıldıza dokunarak 1–10 arası puan ver

Yorumlar

Yorum yapmak için giriş yapmalısın.

Giriş yap

Bu şiire henüz yorum yapılmamış. İlk sen ol.

Sana daha iyi bir okuma deneyimi sunabilmek için sitemizde çerez kullanıyoruz. Kişisel verilerin KVKK ve GDPR kapsamında işlenir; hangi çerezlere izin verdiğini dilediğin zaman değiştirebilirsin.