જરૂર થી થશે ક્ષયjarur
M
0
Altın Yaprak
જરૂર થી થશે ક્ષય
ખરો નરબંકો અને સિદ્ધાંતવાદી
એકજ નામ ગુંજે "નરેન્દ્ર મોદી "
આખા જગત માં તારો ડંકો
છે કોઈ આવો કોઈ ને ફાંકો?
દેશ નું ગૌરવ જ અપાવે અભિમાન
બાકીદેશને જ કરો નમન
ચોરો એ દેશ ને કેટલો બધોબરબાદ કરી નાખ્યો?
આપણા દેશના વણાયેલા તાંતણાઓને પીંખી નાખ્યો।
દેશ માં વિષ હળાહળ ગોળ્યુ
લોકો ને બેવકૂફ બનાવી પોતાનું પેટિયુજ રળિયું
પેઢી દર પેઢી થી આ લોકો એ પૈસોજ ભેગો કર્યો
પૂછો એમને ક્યાંથી ચાલે છે તેમનું ઘર અને આ બધો જલસો?
નર માં શ્રેષ્ઠ એવા નરેન્દ્રભાઈ
ગુજરાતી માં હોય એવા બધા ગુણ અને સાથે સાથે નરમાઇ
બીજા બધા કરે છે ભવાઈ
પણ હવે આવશે તવાઈ।
પહેલા નોકરીઓ માંગતા હતા
નરેન્દ્રભાઈ ની વાત પર હસતા હતા
આજે ઉદ્યોગો સ્થાપ્યા અને રોજગાર આપ્યોત્યારે
પેટ માં રેડાણું તેલ અને અસ્તિત્વ આવ્યું આરે!
આવા લેભાગુ આજ ગુજરાત માં આવ્યા છે
માંસમટ્ટી ખાવા વાળા મંદિર માં દર્શન કરવા લાગ્યા છે
દરેક વાતમાં તેમને વાંધો!
આજ તો થઇ પડ્યો છે તેમને ધંધો।
દયનીય છે પટેલો ની હાલત
આવ્હાન આપ્યું છે ગુજરાત ની ભૂંડી કરવા સુરત
ગુજરાત ને બેઠું કરવા કેટલા કેટલા ભોગ આપણા
હાથો બની ગયા છે પાટીદાર આપણા।
ખરેખર ફસાણા આપણા લોકો
એ લોકો નાજો ચુકે મોકો
બતાવશે ખરેખર ઠીંગો
પછી મૂક જો મન મુખી ને પોકો।
અનામત રહી જાશે કોરે
વર્ગવિગ્રહ દસ્તક દેશે ચોમેરે
પછી થશે દીકરા દીકરીઓ નું ભવિષ્ય અંધકારમય
ગુજરાત નો જરૂર થી થશે ક્ષય
Bu şiiri puanla
Henüz puan verilmemiş