જીવન સંગ્રામ છે jivan sangram
M
0
Altın Yaprak
જીવન સંગ્રામ છે
પણ હજાર હાથ વાળા નો સંગાથ છે
મને કશુજ નથી ખપતું
બસ જીવન નું એકજ છે સપનું।
શું છે મારું પોતાનું અહીંયા?
શાને માટે મારું હું હવાતિયા?
આપવા વાળો હાજરાહજૂર છે
મને બધુજ મંજુર છે
હું તો એક પામર મનુષ્ય
મારા મહાવીર નાં હાથ માં છે ધનુષ્ય
કઈ પણ તકલીફ આવ્વાજ નહિ દે
મારી અતુટ આસ્થા અંને શ્રધ્ધા છે
જેને જે કરવું હોય તે કરે
પણ મારો વિશ્વાસસ નાં ફરે
હું તો મારા કામ માં રહું વ્યસ્ત
પછી કોણ કરી શકે મને આહત?
Bu şiiri puanla
Henüz puan verilmemiş