કરી નાખો સુરસુરિયું Kari
M
0
Altın Yaprak
કરી નાખો સુરસુરિયું
સત્યાનાશ વાળી દીધું આ દેશ નુ
70 વર્ષ થી ખાલી ભેગુજ કર્યું
કેટલું જોઈએ એનો ખ્યાલ જ ના રાખ્યો
હવેજ એમણે ભૂખ નો સ્વાદ ચાખ્યો।
બધાને મફત ખાવું છે
રસ્તાપર સુવું છે ને
દેશને નુકસાન કરવું છે
દેશને લગભગ દેવાળિયો બનાવી તળિયે લાવી દીધો છે।
હવે મને લાગેછે કે પાછું રાજ નહી આવે
રીતસર રોજપર પૈસા આપીને હુમલા કરવા પૈસા આપવામાં આવે
પરદેશ માં થી પૈસા મેળવી દેશને ખોખરો કરવામાં આવે
હવે આ બધું ચલાવવા માં નહિ આવે।
લાલુ નું આખું ખાનદાન ઘાસચારો ખાઈ ગયું
અખિલેષનું આખું કુટુંબ આના પર હેબતાઈ ગયું
રાહુલ બાબા વિમાર થઇ ગયા હેરાલ્ડ ના નામ પર
વાઢેર સાહેબ કરોડપતિ થઇ ગયા ખાલી નામ પર।
હામિદ ભાઈ ને થયું હવે તો રાજભવન ગયો
દસ વર્ષ ની મફત જ્યાફત દુઃખી કરી ગયો
'મુસલમાન દુઃખી છે' હવે રાજભવન ફરી મળશે કે કેમ?
આવા માણસો ને કોરડા મારવા કે કેમ?
આપણા ગુજરાત માં 51 માં થી 44 રહયા
બાકી બધા મહેમાનગતી માણવા બહાર ગયા
અરે આ લોકો નિશાળિયા છે કે સાચવવા પડે?
ખબર છે નહી કરીએ તો રોટલો બંધ થઇ જશે।
માયાવતી ને પૂછો કેટલા કરોડ ભાઈ ને આપ્યા
તેનો પ્રમુખ બનાવી પાછું સંચાલન ચલાવવાના અધિકાર આપ્યા
મમતા ને કમિશન, અને હવે કરવું પડશે અનશન
આવા ટોળાંઓનું આ છે એક મોટું જંક્શન।
સમય આવી ગયો છે માભોમ ની રક્ષા કરવાનો
અમુક દેશદ્રોહીઓને દેશમાંથી તડીપાર કરવાનો
બહુજ કેર વર્તાવ્યોછે દેશ ની સહિષ્ણુ તા પર
કરી નાખો સુરસુરિયું કે કદી ના ઊંચો ઉઠાવે સુર।
Bu şiiri puanla
Henüz puan verilmemiş