પ્રેમ અને નફરત Prem Ane Nafrat

M Mehta Hasmukh Amathaal Mehta Hasmukh Amathaal
0 Altın Yaprak
પ્રેમ અને નફરત પ્રેમ અને નફરત શું કરે છે કુદરત? માણસો કેવી રીતે રહે કાર્યરત મને પણ થાય છે હેરત? આમ તો કહેછે કે બધા કુદરત ના ખેલ પણ આપણ ને પહોંચાડે ખલેલ શા માટે આપણ ને કરે છે શામેલ? જ્યારે તેને જોવો જ છે ખરેખર તાલમેલ? હું તો પ્રેમ નો જ ભૂખ્યો લાગણી નો પણ એટલોજ તરસ્યો બધાની જોડે વાત કરવી ગમે બધાની હાલત સરખી, પછી હું હોય કે તમે! મારે તો ફરવા હતા ડુંગરા પણ બધાએ નાખ્યા કચરા કોઈ જગા સલામત નથી ફરવા કાજે અરે ફાજલ નથી જમીન દફન કરવા આજે। મેં વિચાર્યું શાંતિ મળશે 'વિદાય થયા પછી' આવું કેમ? સદાય મળે સુખ ગયા પછી કોઈ ખટખટ નહિ અને કોઈ ચિંતા નહિ બસ પોઢી લીધા પછી અને કાયમી સુતા અહીં। ઘણું બધું જોયું અને જાણ્યું મળ્યું એટલુંજ પણ માગ્યું હતું ઘણું જીવન માં રળતર અને મળતર મળ્યા પણ હંમેશા માવતર સાથે ના રહયા।

Bu şiire çeviri ekle ·

Bu şiiri puanla

Henüz puan verilmemiş

Yıldıza dokunarak 1–10 arası puan ver

Yorumlar

Yorum yapmak için giriş yapmalısın.

Giriş yap

Bu şiire henüz yorum yapılmamış. İlk sen ol.

Sana daha iyi bir okuma deneyimi sunabilmek için sitemizde çerez kullanıyoruz. Kişisel verilerin KVKK ve GDPR kapsamında işlenir; hangi çerezlere izin verdiğini dilediğin zaman değiştirebilirsin.