પ્રેમ નું સંભારણું ..Prem Nu

M Mehta Hasmukh Amathaal Mehta Hasmukh Amathaal
0 Altın Yaprak
પ્રેમ નું સંભારણું ..Prem nu પ્રેમ નું સંભારણું રહી ગયું નસીબ માં ના હતું તો ચાલી ગયું પણ એના લિસોટા પાછળ છોડી ગયું તારા હીસ્સા માં થોડન વધારે આવી ગયું।….. પ્રેમ નું સંભારણું તુ કેહતી હતી 'જુદા કદી થઈશું નહિ ' જીવન ને સ્વર્ગ બનાવીશું અહીં કિસ્મત ની બલિહારી તો જુઓ જે વિચાર્યું હતું તેનો અંજામ તો જુઓ। …..પ્રેમ નું સંભારણું યાદ કરી લે તારી કહેલી વાતો ને કેમ સતાવે છે મને સપનામાં આવીને તારું દર્દ મને સમજ માં આવેછે થોડી વાર માં મન 'નિસાસો નાખી જાય છે। …..પ્રેમ નું સંભારણું તે મને બતાવ્યો 'બહાર જવાનો સરળ રસ્તો ' પ્યાર નો આ નથી 'ના ગમવાનો શિરસ્તો' ખબર નથી હવે 'ફરી ક્યારે મળાશે ' એકલતા મારાથી 'કેમે કરી જીરવાશે'….. પ્રેમ નું સંભારણું ના કરો મન માં 'સંતાપ ખોવાનો ' કરી ખેલ તો હવે છે 'જીવન માં જીવવાનો ' પ્રેમ કર્યો એજ 'વાત નો વિશ્વાસ છે' મન માં આજ વાત નો ભરોસો રહેશે 'જ્યાં સુધી આસ છે'….. પ્રેમ નું સંભારણું હવે તો તમે જ્યાં છો 'ત્યાંજ સુખેથી રહો' મન ને મનાવો અને મશગુલ રહો જૂની વાતો વાગોળવાથી મન ને શાંતિ નહિ મળે કેહવું તો ઘણુંજ છે પણ ' કહેવાનો મોકો જ નહિ મળે' …..પ્રેમ નું સંભારણું

Bu şiire çeviri ekle ·

Bu şiiri puanla

Henüz puan verilmemiş

Yıldıza dokunarak 1–10 arası puan ver

Yorumlar

Yorum yapmak için giriş yapmalısın.

Giriş yap

Bu şiire henüz yorum yapılmamış. İlk sen ol.

Sana daha iyi bir okuma deneyimi sunabilmek için sitemizde çerez kullanıyoruz. Kişisel verilerin KVKK ve GDPR kapsamında işlenir; hangi çerezlere izin verdiğini dilediğin zaman değiştirebilirsin.