સાચા પારખા..sacha parkha

M Mehta Hasmukh Amathaal Mehta Hasmukh Amathaal
0 Altın Yaprak
સાચા પારખા જીદ નાં કરો હવે મળવાની હવે હામ રહી નથી જીવવાની મદ માં ને મદ માં છેહ તો દીધો પડકારા ને વચમાં છોડી દીધો। નાના મોટા વમળો સરજી મીઠી વીરડી ખારી કીધી ખોટા ખોટા વચનો આપી છટકબારી બારી શોધી લીધી। વિષાદ હતો મન માં ઘણો દિલ માં હું મુઝાણો ઘણો સવાલ હતો, દુવિધા પણ હતી વાતને વચમાં અધુરી છોડી હતી। હવે રહી નથી કોઈ આશા ભરડો લઇ રહી છે જીવન માં નિરાશા સંગીન જીવન ની કલ્પના છે કોરી થશે કદી નાં જીવન માં ક્યારે ય પૂરી। હવે કરશે કોણ વચન પર ભરોસો? શું કરું ખાલી સાંભળી દિલાસો? એના અર્થ માં કોઈ વજન નથી પ્રેમ નો રણકો સંભળાતો નથી। રહ્યો સહ્યો ખેદ મનાવી રહ્યો છું યાદો ને મન થી કહી રહ્યો છું 'હવે નાં કરશો વધુ સંતાપી' પ્રેમ ના કરીશ હું કદાપી। સાચા પારખા પ્રેમનાં નાં થાય ઝેર ને કદી જાણી નાં પીવાય પ્રેમ અમોલ છે જીવન નો વારસો જેને હું રાખીશ હૈયા સરસો।

Bu şiire çeviri ekle ·

Bu şiiri puanla

Henüz puan verilmemiş

Yıldıza dokunarak 1–10 arası puan ver

Yorumlar

Yorum yapmak için giriş yapmalısın.

Giriş yap

Bu şiire henüz yorum yapılmamış. İlk sen ol.

Sana daha iyi bir okuma deneyimi sunabilmek için sitemizde çerez kullanıyoruz. Kişisel verilerin KVKK ve GDPR kapsamında işlenir; hangi çerezlere izin verdiğini dilediğin zaman değiştirebilirsin.