સમય વેડફવાથીsamay

M Mehta Hasmukh Amathaal Mehta Hasmukh Amathaal
0 Altın Yaprak
સમય વેડફવાથી યાદો ને વાગોળવી સારી વાત છે પણ એને વળગી રહેવુ એ લાત છે સારી હોય કે દુઃખદ, એ તમને લાગણીવશ કરી દે છે સારા હોવા છતાં તમને નાલેશ કરી દે છે। ચિંતા શા મારે કરવી? ભૂતકાળ ની યાદો જરૂર થી વાગોળવી પણ તેને ચીપ કી રહેવું એ સારી નિશાની નથી તમને એ કોઈપણ સંજોગો માં સુખ આપતું નથી। જો તમે કર્મ ના સિદ્ધાંતો માં માનતા હોય તો તો જિંદગી ને ક્રમશ: ચાલવા દો ભવિષ્ય ની અકારણ ચિંતા કરવા થી કઈ હાંસલ થતું નથી ઉપરથી મન ની શાંતિ ને ઉદ્વેગ વધવાથી જીવન સફળ થતું નથી। ભૂતકાળ ની યાદો પીડાકારક હોય છે તમને તે સદા ગર્તા માં ધકેલતી હોય છે તમારો ભૂતકાળ યશશ્વી હોય તો સપના માં રાચતા કરી દે છે જો ગરીબાઈ માં બચપણ વીત્યું હોય તો પામરતા નો આભાસ અપાવે છે। આ બંને ની ચડસા ચડસી માં જીવન થોભતું નથી અને આગળ વધે છે તેની ગતિ તીવ્ર અને ઝડપભેર આગળ વધતી રહે છે તમોને ખ્યાલપણનહિ આવે કે આ શું થઇ ગયું? મહેલ માં રહેતા માણસ માટે આ સપનું કેમ થઇ ગયું? ભૂતકાળ માં થી બોધપાઠ લઇ આગળ વધવું એજ શ્રેષ્ઠ માર્ગ છે ભવિષ્ય માટે યોગ્યપગલાં લેવા માટે હિમ્મત જરૂરી છે "પ્રભુ ની ઈચ્છા વગરપાંદડું પણ હાલતું નથી" અકારણ સમય વેડફાવાથી હાથ માં કઈ આવતું નથી।

Bu şiire çeviri ekle ·

Bu şiiri puanla

Henüz puan verilmemiş

Yıldıza dokunarak 1–10 arası puan ver

Yorumlar

Yorum yapmak için giriş yapmalısın.

Giriş yap

Bu şiire henüz yorum yapılmamış. İlk sen ol.

Sana daha iyi bir okuma deneyimi sunabilmek için sitemizde çerez kullanıyoruz. Kişisel verilerin KVKK ve GDPR kapsamında işlenir; hangi çerezlere izin verdiğini dilediğin zaman değiştirebilirsin.