સારું જીવન Saru

M Mehta Hasmukh Amathaal Mehta Hasmukh Amathaal
0 Altın Yaprak
સારું જીવન Friday, May 18,2018 8: 35 AM મને મન માં કોઈ દુવિધા નથી અને સુવિધા મને ગમતી નથી મને વિવિધતા માં રસ છે કારણ કે રહસ્ય જ, એમાં મોટું મસ છે જે અચલ છે તે ચલ નથી જે ચલ છે તેજછલ છે છલ નો આ બધો ખેલ છે મન માં રહેલો મેલો મેલ છે શા માટે મન માં ગડમથલ કરવી બીજા માટેપતન ની ઈચ્છા કરવી એટલું બધું વૈમનસ્ય રાખવું, કે પૃચ્છા પણ ન કરવી સામે મળો તોપણ "કેમ છો"પૂછવાની પણ કાળજી ના રાખવી! આપણે જાણીએ છીએ પંખીના માળા ને આપણે સમજીએ છીએ "જીવતર નો ગુઢાર્થ" પણ સમજ બહાર નથી વાત નાની છે, પણ નથી નાનીસૂની કે અમથી। "રહેવા દો મને એકલો કે પછી ના પજવો " આવો અભિગમ રાખી સૂત્ર ને અપનાવો ઘણા લોકો જીવન માં થી બહાર નીકળી જશે પછી ક્યારેય પાછા આવીને નહિ પજાવશે। મારૃં, તારું થોડા સમય માટે સારું પછી તમનેજ લાગશે અકારૂં જેનો તમને ખપ નથી એનો ભાર તમને જીવનપર્યંત ખપતો નથી। રહેવું છે માનવ તરી કે! કે સંસાર માં ડૂબી ને ચાવી આપણા હાથ માં છે સારું જીવન વ્યતીત કરવું હાથવેંત માં છે। હસમુખઅમથાલાલ મહેતા

Bu şiire çeviri ekle ·

Bu şiiri puanla

Henüz puan verilmemiş

Yıldıza dokunarak 1–10 arası puan ver

Yorumlar

Yorum yapmak için giriş yapmalısın.

Giriş yap

Bu şiire henüz yorum yapılmamış. İlk sen ol.

Sana daha iyi bir okuma deneyimi sunabilmek için sitemizde çerez kullanıyoruz. Kişisel verilerin KVKK ve GDPR kapsamında işlenir; hangi çerezlere izin verdiğini dilediğin zaman değiştirebilirsin.