સાબર ડેરી... Sabar

M Mehta Hasmukh Amathaal Mehta Hasmukh Amathaal
0 Altın Yaprak
સાબર ડેરી રવિવાર,1 જૂન 2018 અલ્યા બધા હાલી નીકળ્યા લોકો નું ભલું કરવા આપણે જ સાપો ને પાળ્યા છે આજે એ જ લોકો પાછા વળ્યાં છે। મને ખેમચંદ પટેલ યાદ છે તેમને બિરલા નું બિરુદ આપેલ છે લોકો કહેતા "આખા ને આખાનકલી ઘીના ડબા અંદર આવતા " ચોખ્ખા ઘી ના થઇ ને બહાર આવતા આવો હતો વહીવટ વહીવટદારો નો રહેતો વટ ખેડૂતો જાય જ્યાં જવું હોય ત્યાં પૈસા લઈને વોટ નો વહીવટ થાય। કોણ છે જવાબદાર? નેતા ઓ થઇ જાય રુઆબદાર એમાં ય પાછું આપણા ગામનો! ભલે પછી હોય નમુનો કોઈ સેવા માટે પાક્યો નથી કેપાકવાનો નથી ઘર બાળી ને તીરથ કરવાવાળો મળવાનો નથી આપણે જ નવાનવાજીન ઉભા કરી રહયા છીએ એક વાર ઘોડો છૂટી જાય પછી તબેલા ને તાળું મારવા જઈએ છીએ આપણે થોડા પૈસા માટે ડેરી નું ભવિષ્ય ધૂંધળું કરી રહયા છીએ ખેડૂતો ના લડત કરવા ના મનસૂબા ને આવકારીએ છીએ પણ એવું ના બને કે બીજા સાયકલ વાળા ઇનોવામાં ફરતા ના થઇ જાય પોતાના સ્વાર્થ માટે તમોને હાથો ના બનાવી જાય। આપણે પાટીદાર આંદોલન જોયું ન જાણવા જેવું જાણ્યું દેશ નો નખ્ખોદ વાળવા નીકળેલા લેભાગુઓને આપણેઓળખવાજ રહયા જો સાચા હોય તો તેમને વખાણવાજ રહયા પણ પોતાનું નુકસાન ના થાય તે જોજો માતા સમાન ડેરી નું હરણ ના થાય એપણ જોજો બિલાડી ના ટોપ સમાન નીકળેલાનેતાઓને ઓળખ જો તમને વિશ્વાસ થાય તોજ લડત માં સામેલ થાજો। લોકભાગીદીરી નો સંકલ્પ લેજો ચેરમેન, ડિરેક્ટરો ને ઘર ભેગા કરી દેજો કોઈ આપણો બાપ નહી અને કોઈ રૈયત નહિ આપણું જ ભાગ્ય અને આપણુંજ હિત નકારવું નહિ। હસમુખ અમથાલાલ મહેતા

Bu şiire çeviri ekle ·

Bu şiiri puanla

Henüz puan verilmemiş

Yıldıza dokunarak 1–10 arası puan ver

Yorumlar

Yorum yapmak için giriş yapmalısın.

Giriş yap

Bu şiire henüz yorum yapılmamış. İlk sen ol.

Sana daha iyi bir okuma deneyimi sunabilmek için sitemizde çerez kullanıyoruz. Kişisel verilerin KVKK ve GDPR kapsamında işlenir; hangi çerezlere izin verdiğini dilediğin zaman değiştirebilirsin.