ઉત્કૃષ્ટ ઉદાહરણ.....Utkrusht

M Mehta Hasmukh Amathaal Mehta Hasmukh Amathaal
0 Altın Yaprak
ઉત્કૃષ્ટ ઉદાહરણ બુધવાર,1 ઓગસ્ટ 2018 ભલે લોકો કરે બુરાઈ તમે કરતા રહો ભલાઈ જિંદગી નહીંક જાય કરમાઈ વર્તન માં રાખો થોડી નરમાઇ। લોકો કહે છે " ખૂન નો બદલો ખૂન " આ તો કેવું છે ઝનૂન જીવ ને ખાતર જીવ કેમે કરીને આપણે એને કહીએમાનવ? આપણ ને ધીરજ નથી જિંદગી ની કોઈ કિંમત નથી પહેલા સડક પાર જાનવર મરી જાય તો વાહનવ્યવહાર થંભી જતો આજે માણસ મદદ કરવાને બદલે સેલ્ફી ખીંચતો વાણી અને વર્તન માં ફરક આવી ગયો છે માનવજીવન ના મૂલ્યો નો હ્રાસ થયો છે ભૌતિક સુખો માટે દાસ બની ગયો છે ના કરવાનું કરવા માટે પરવશ થઇ ગયો છે। પિતા બાળકી નું શોષણ કરે માતા બાળકો નું વેચાણ કરે આવું બધું સાંભળવા મારે આપણે ટેવાયા નથી! "સત્ય, સત્ય જ છે"એ કબુલ કરવા તૈયાર જ નથી। ચારે તરફ બનાવટ ની જ બોલબાલા છેતરાય બિચારા ભોળાભાળા લોકો ને વગર મહેનતે લાખોપતી થવું છે "લોકો કેમ છેતરાય"તેની કરામત માટે જ મથવું છે " આપણા જ ભાઈઓ છે જાતભાઈ કે બંધુઓ આજ છે તમે મદદ કરશો તો તેઓ પણ દોડતા આવશે માનવતા નું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડશે। હસમુખ અમથાલાલ મહેતા

Bu şiire çeviri ekle ·

Bu şiiri puanla

Henüz puan verilmemiş

Yıldıza dokunarak 1–10 arası puan ver

Yorumlar

Yorum yapmak için giriş yapmalısın.

Giriş yap

Bu şiire henüz yorum yapılmamış. İlk sen ol.

Sana daha iyi bir okuma deneyimi sunabilmek için sitemizde çerez kullanıyoruz. Kişisel verilerin KVKK ve GDPR kapsamında işlenir; hangi çerezlere izin verdiğini dilediğin zaman değiştirebilirsin.