આપણું પ્રતીક.. Aapnu

M Mehta Hasmukh Amathaal Mehta Hasmukh Amathaal
0 Altın Yaprak
આપણું પ્રતીક Sunday, August 2,2020 5: 04 AM અયોધ્યા એ આપણી સંસ્કૃતિ નું પ્રતીક અને એનું ના હોવુંજ આપણ ને કરતુ હતું આતંકિત આપણી કેટલી બધી રહેલી શ્રદ્ધા અને આસક્તિ આ જ દર્શાવે છે આપણી આંતરિકઈચ્છા અને ભક્તિ। આપણે કેટલા બધા સહનશીલ! હંમશા રહયા ગુણવાન અને સહનશીલ પરદેશીઓ ને પણ દૂધ માં સાકર ની જેમ સમાવ્યા। આપણે કદીપણ ધર્માન્ધ ના રહયા તેમની સંસ્કૃતી ને સાથે અપનાવ્યા કદી તેમને આતતાયી ના કહયા। પણ એમણે આપણી કદી ના કદર કરી દુભવ્યા મંદિરો ને ધ્વસ્ત કરી। કેટલી કેટલી સદીઓ વીતી ગઈ પણ ધર્મ પ્રત્યે ની આસ્થા સદા સબળ થતી ગઈ વર્ષો જૂની સંસ્કૃતિ આજે મૂલ સ્વરૂપે સાકાર થઇ રહી છે ત્યાર એક ભારતીય તરીકે નું ગૌરવ પ્રકટ થઇ હ્યુ છે। લોકો ને ડર છે " સંસ્કૃતિ એક એકતા નું પ્રતીક બની જશે" ધર્મ માં માનવાવાળા એકત્ર થઇ પ્રતિકાર બની જશે પહેલા ઉભો થતો વિરોધ નો વંટોળ શમી જશે ભારતીયતા અને તેની મહાનતા નો વિજય ડંકો વાગી જશે। આવો સેવેલો મનોરથ હવે પૂર્ણતા ને આરે પ્રભુ જાતે જ આવ્યા આપણી વહારે નરેન્દ્રભાઈ નો સફળ સંકલ્પ અને જોશભર્યો હુંકાર આપણે બધા એ ભેગા થઇ આપવોજ રહ્યો સત્કાર। આપણે નથી કરી કોઈ દેશપર ચડાઈ નથી કર્યો કોઈ ધર્મ નો પરિવતર્ન અને હાંકી બડાઈ બાકી ઘણી કરી બધાએ અવળચંડાઈ દેશ સમક્ષ છે પરિવર્તન ની એક અંગડાઇ। આપણે કરવો છે ગર્વ નો એહસાસ પણ કદી ના જોઈએ અભિમાન આસપાસ સફળ અને અસફળ થયા એતો ખબર પડશે જ્યારે થઇ શું પાસ પણ હાલ પૂરતો તો છે દેશ ને એક અતૂટ વિશ્વાસ। ડો. જાડીઆ હસમુખ

Bu şiire çeviri ekle ·

Bu şiiri puanla

Henüz puan verilmemiş

Yıldıza dokunarak 1–10 arası puan ver

Yorumlar

Yorum yapmak için giriş yapmalısın.

Giriş yap

Bu şiire henüz yorum yapılmamış. İlk sen ol.

Sana daha iyi bir okuma deneyimi sunabilmek için sitemizde çerez kullanıyoruz. Kişisel verilerin KVKK ve GDPR kapsamında işlenir; hangi çerezlere izin verdiğini dilediğin zaman değiştirebilirsin.