ગુજરાત ની સંસ્કૃતિ Gujarat
M
0
Altın Yaprak
ગુજરાત ની સંસ્કૃતિ
ગુજરાત પાર ફરી ફિરંગી ઓ નું આક્રમણ
ગુજરાત ની અસ્મિતા પરઅતિક્રમણ
આજ લોકો એ ગુજરાત ને પરાધીન બનાવ્યું
કોઈ બતાવશે ક્યારે એમને ગુજરાત ને અપનાવ્યું?
ગુજરાત માં મુગલો આવ્યા
પોતાની સાથે શું લાવ્યા?
ધર્માન્ધતા અને વટલાવવાની પ્રવૃત્તિ
આજ દિન રહી છે પરાધીન નીતિ।
ગુજરાત ને પછાત રાખો
અનેઉભો રાખો હંમેશા ડખો
ગુજરાત ને હંમેશા ઘમરોળ્યું
હવે છેલ્લે છેલ્લે આકડે મધ ભાળ્યું।
માનસિંગમ અને જયચંદો માગો ત્યારે મળે
રમખાણ ના દિવસો આ લોકો ભૂલી જાય છે
નોટબંધી થી કેટલું પેટ મા બળે છે તેનો ખ્યાલ આવે છે!
પણ એમના તો રુંવેરુંવ કાપેછે
શું પટેલો ફિરંગી ઓને આમંત્રણ આપશે?
શું ફરી રકરંજિત ઇતિહાસ લખાશે?
શું ખાલી થોડી અનામત વિનાશ નોતરશે?
શું જનતા આ નિહાળી , માફ કરશે?
જેને ગુજરાત ની સંસ્કૃતિ જોડે કઈ લેવાદેવા નથી
એવા લોકો ને શું આપણા માથે મઢવા નથી માંગતા?
આપણ ને કરી નાખશે ભીખ માંગતા!
અનામત અનામત કરી તુષ્ટિકરણ કરી પોતાનો કક્કો કરી નાખતા।
Bu şiiri puanla
Henüz puan verilmemiş