ગુજરાતીખમીર Gujarati

M Mehta Hasmukh Amathaal Mehta Hasmukh Amathaal
0 Altın Yaprak
ગુજરાતીખમીર આજે ફતવો બહાર પડયો યોગ નું સરાસર અપમાન કરતો હિંદુઓ માટેહળાહળ વિષ નું આહવાહન આજ છે રાજકીય પાર્ટીઓનું મનોમંથન। મંદિરો મોં જય ઘંટારવ ક્યાં છે અભિગમ માટે હિન્દુત્વ? દેખાવો કરવા માત્ર માથે તિલક ગુજરાતીખમીર આજે ફતવો બહાર પડયો યોગ નું સરાસર અપમાન કરતો હિંદુઓ માટેહળાહળ વિષ નું આહવાહન આજ છે રાજકીય પાર્ટીઓનું મનોમંથન। મંદિરો મોં જય ઘંટારવ ક્યાં છે અભિગમ માટે હિન્દુત્વ? દેખાવો કરવા માત્ર માથે તિલક પણ મળશે આપણ ને ખાલી કલંક। સરદાર પટેલે આપ્યું અખંડભારત બાકીઓએ કર્યું ખંડિત ભારત યુનિટેડ નેશન્સ માં નાખી ગુહાર આપણી દેખીતી થઇ હાર। કેટલા કેટલા બલિદાન આપવાના? આવા કેટલા કેટલા નેતાઓ ફૂટી નીકળવાના આપણા પૈસે રિયાસત નો દોરદમામ ભોગવતા શું આપણે બધા નથી જાણતા? આપણી દેખીતી થઇ હાર। કેટલા કેટલા બલિદાન આપવાના? આવા કેટલા કેટલા નેતાઓ ફૂટી નીકળવાના આપણા પૈસે રિયાસત નો દોરદમામ ભોગવતા શું આપણે બધા નથી જાણતા? કાશ્મીર ભડકે બળી રહ્યું સમાધાન ના નામે ઘણું બધું કહ્યું પણ આતો મગર ના આંસુ? પાછા કહેવડાવે ધાંસુ કાશ્મીર ની મુલાકાતે ગયા હોટેલ ની બહાર પગ ના મુકી શક્યા આ લોકો દેશ ની અખંડિત તા ની વાતજ કેમ કરી શકે? એમના માં એવી હામ બતાડવાની હિમ્મત જ ક્યાં થી આવી શકે? પટેલો ને અનામત આપવી સારી વાત છે અનામત નામ ની બધી પળોજણ છે અનામત ફોર્મ્યુલા નું પોસ્ટમોર્ટમ કરી રહયા છે ખાલી વચનો અને પોકળ વાતો કરી રહયા છે ગુજરાતી ઓ માં ખમીર છે ગૌરવવંતો ઇતિહાસ પણ છે આપણે જાણીએ છીએ રમખાણ ના દિવસો? આપણે વૉગૉળી રહયા છીએ રક્તરંજિત ફરસો।

Bu şiire çeviri ekle ·

Bu şiiri puanla

Henüz puan verilmemiş

Yıldıza dokunarak 1–10 arası puan ver

Yorumlar

Yorum yapmak için giriş yapmalısın.

Giriş yap

Bu şiire henüz yorum yapılmamış. İlk sen ol.

Sana daha iyi bir okuma deneyimi sunabilmek için sitemizde çerez kullanıyoruz. Kişisel verilerin KVKK ve GDPR kapsamında işlenir; hangi çerezlere izin verdiğini dilediğin zaman değiştirebilirsin.