જીવન તો એક પથ Jivan To

M Mehta Hasmukh Amathaal Mehta Hasmukh Amathaal
0 Altın Yaprak
જીવન તો એક પથ રડવા માટે છે જ શું? તમારૂં શું અને મારુ શું? જીવન તો એક પથ હાંકે રાખો પ્રેમથી રથ । જીવન તો એક પથ "દુઃખ માં હસે" તે જ તો છે કળા બાકી તો થઇ જશે બધાના ધોળા પણ અક્કલ આવશે છેવાડા આવાજ તો આપણે બાંધ્યા છે વાડા । જીવન તો એક પથ સામેથી કોઈ નહી હસે પણ તમે હસજો હોંશે હોંશે હસવાથી મન થાય હલકું મન ને થાય કે હું ઉડું ઉંડું। જીવન તો એક પથ જીવન ના ઊંડાણ થી વિચારજો બધા ને કહેતા રહેજો 'આવજો અને જજો ' ક્ષણભંગુર છે આ દુનિયા જીવ વા કાજે પણ હોંશે હોંશે પામવા અને સમર્પિત કરવા કાજે । જીવન તો એક પથ લડી લેજો પ્રેમ થી અને એક થઇ જાશો તો પામશો પ્રેમ માં શું અદેખાઈ અને અંદેશો? 'માનવમાત્ર ભૂલને પાત્ર' રાખજો યાદ મહામૂલો મંત્ર । જીવન તો એક પથ લડી લેજો પ્રેમ થી અને એક થઇ જાશો તો પામશો પ્રેમ માં શું અદેખાઈ અને અંદેશો? 'માનવમાત્ર ભૂલને પાત્ર' રાખજો યાદ મહામૂલો મંત્ર । જીવન તો એક પથ મારુ છે ને મારુ જ રહેશે આ વાત રાખજો યાદ હોંશે હોંશે કોઈ ને યાદ અપાવી પડે તો કહેતા ખચકાતા નહી વહેવાર માં તહેવાર વચ્ચે કદીપણ લાવતા નહી । જીવન તો એક પથ Pic: - haider ali

Bu şiire çeviri ekle ·

Bu şiiri puanla

Henüz puan verilmemiş

Yıldıza dokunarak 1–10 arası puan ver

Yorumlar

Yorum yapmak için giriş yapmalısın.

Giriş yap

Bu şiire henüz yorum yapılmamış. İlk sen ol.

Sana daha iyi bir okuma deneyimi sunabilmek için sitemizde çerez kullanıyoruz. Kişisel verilerin KVKK ve GDPR kapsamında işlenir; hangi çerezlere izin verdiğini dilediğin zaman değiştirebilirsin.