કેટલા બધા આશીર્વાદ Ketlaa

M Mehta Hasmukh Amathaal Mehta Hasmukh Amathaal
0 Altın Yaprak
કેટલા બધા આશીર્વાદ જશોદાબેન વોશિંગ મશીન લાવ્યા પુરીબેન ઘરઘંટી લાવ્યા એમનો દીકરો આજકાલ કમાવા લાગ્યો છે ઘરમાં ઘણોજ સામાન વસાવ્યો છે। આજ છે મોટું દુઃખ પછી ક્યાંથી આવે સુખ? પેલા પાર્વતિબેન ને ત્યાં નવી ગાડી આવી અને એ બજારમાં થી કેટલી બધી ખરીદી કરી આવી આનો મને પણ વસવસો ક્યાંથી આપું દિલાસો? પૈસા તો છે પણ પછી ઘડપણ માં શું કરવું? બે પૈસા બચાવ્યા હોય તો ઘડપણ ને સામાન્ય વ્યતીત કરવાનું। જીવન ને સજાવવા દેખાડો કરવો પડે બીજાથી ઊંચા બતાવવા થોડો ખર્ચો કરવો પડે થોડી પાર્ટીઓ અને દાનકર્મ પણ કરવું પડે ભલે ઘરમાં ટુટ હોય પણ દેખાડવું પડે। આવો છે જીવન નો અભિગમ લોકો માં પણ એનો લાગે પડઘમ 'પાર્ટી મોટી છે' પહેલા ખાવા ના પણ ફાંફા હતા એના બાપા બજારમાં થી ઉધાર પણ લાવી શકતા નહોતા। ચાલો વહેતી ગંગા માં હાથ ધોઈ લઈ એ બધાનું અનુકરણ કરી આગળ વધી જઇએ શા માટે પાસે હોવા છતાં ભિખારીવેડા કરવા? ધન છે તો પછી લાગો દેખાવા અને જાઓ ફરવા! બધું કરજો પણ ગરીબ ની હાય ના લેતા ગાય ને એક પૂડો ઘાસ પણ નાખી દેતા મળે સામે ભિખારી તો એક રૂપિયો જરૂર થી એની ઝોળી માં નાખશો કેટલા બધા આશીર્વાદ મળશે? જીવન જરૂર થી વિતાવશો।

Bu şiire çeviri ekle ·

Bu şiiri puanla

Henüz puan verilmemiş

Yıldıza dokunarak 1–10 arası puan ver

Yorumlar

Yorum yapmak için giriş yapmalısın.

Giriş yap

Bu şiire henüz yorum yapılmamış. İlk sen ol.

Sana daha iyi bir okuma deneyimi sunabilmek için sitemizde çerez kullanıyoruz. Kişisel verilerin KVKK ve GDPR kapsamında işlenir; hangi çerezlere izin verdiğini dilediğin zaman değiştirebilirsin.