મારો જીવ હરખાય છે Maro Jiv
M
0
Altın Yaprak
મારો જીવ હરખાય છે
ઝરણું તો વેહ્તું રહે
આનંદ અને ખુશી આપતું રહે
જીવન છે પોતાનું પણ મહેકતું રહે
કોઈ કહે યા નાં કહે પણ હમેશા હસતું રહે।.
કોઈ કિનારો મળે કે નાં મળે
પણ પ્રયાસ એવો કે ના જાય એળે
આપણે માળા નાં એકજ પંખી
પણ શુ કામ થઈએ કદી પણ દુખી।
ઉપરવાળા ની મરજી ના આપાન બધા ગુલામ
પણ મહેકતા સદા રહીયે જાણે ગુલાબ
કોની કોની ફોરમ મનને ભાવે
આનો ભાવ આપણ ને કોણ બતાવે?
મારી તો મનસા મનને મનાવે
દુખી મન ને પણ સુખેથી વધાવે
હુ તો ગદગદ થઈ જાઉં વારંવાર
સુખ પણ આનદ અપાવે અપરંપાર।
એકજ અભિલાષા મ ને દોરી જાય છે
પણ સાથેજ ચિંતા કોરી ખાય છે
મન ની પરખ મન માં આનંદ આપી જાય છે
મન માં ને મન માં મારો જીવ હરખાય છે
Bu şiiri puanla
Henüz puan verilmemiş