રાતની સફર... Raat

M Mehta Hasmukh Amathaal Mehta Hasmukh Amathaal
0 Altın Yaprak
રાતની સફર સોમવાર,6 ઓગસ્ટ 2018 તારું ને મારુંકઈ નથી આ જગત માં આપણુંપોતાનું કઈ નથી જીવન છે જ રંગીન આપણે જ બનાવવાનું છે સંગીન। એના માં બધા જ છે રંગ આપણેરહી જઈએ દંગ પસંદ કરો એવો સંગ! કે જીવન માં કદી ના પડે ભંગ। જીવન જીવવું સહેલું નથી એનું સત્વ સમજાય એવું નથી પણ આપણે એને સરળ બનાવવાનું છે "આપણે પામર નથી" એ બતાવવાનું છ જીવન છેએટલે ચડાવ ઉતાર પણ આવે પણ સાથે સાથે ઉત્તર પણ મળે ગભરાહટ જરા પણ ના થવી જોઈએ પ્રશ્ન હોય તો ઉત્તર પણ મળવો જ જોઈએ। એને સહેલી બનાવી જુઓ અને પહેલી ને સુલટાવી જુઓ જીવન ની તમે રંગતમાણી સકસો પળપળ ની મજા તમે કદી ના રોકી સક્સો। જીવન નો આનંદ એટલે સફર નો ઉત્સાહ લોકો જોઈએ ને કહે વાહવાહ શું મજા કરી રહ્યો છે આ માણસ? રાતની સફર માં પણ એને ના જોઈએ ફાણસ હસમુખ અમથાલાલ મહેતા

Bu şiire çeviri ekle ·

Bu şiiri puanla

Henüz puan verilmemiş

Yıldıza dokunarak 1–10 arası puan ver

Yorumlar

Yorum yapmak için giriş yapmalısın.

Giriş yap

Bu şiire henüz yorum yapılmamış. İlk sen ol.

Sana daha iyi bir okuma deneyimi sunabilmek için sitemizde çerez kullanıyoruz. Kişisel verilerin KVKK ve GDPR kapsamında işlenir; hangi çerezlere izin verdiğini dilediğin zaman değiştirebilirsin.